Madhuri Dixit Photos: ધક-ધક ગર્લે પોતાના લૂકથી ધડકાવ્યુ ફેન્સનુ દિલ, એરપોર્ટ પર આવી રીતે દેખાઇ............
Madhuri Dixit Photos: ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત (Madhuri Dixit)ને તાજેતરમાં જ એરપોર્ટ પર મીડિયાના કેમેરામાં કેપ્ટર કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયલો સૂટમાં માધુરી દિક્ષિત સુંદર લાગી રહી હતી. તેનો જગમગાતો ચહેરો રોશનીની કિરણોની જેમ ચમકી રહ્યો હતો.
ખુલ્લા વાળોને લહેરાવતી માધુરી દિક્ષિતની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
વ્હાઇટ બેગની સાથે ફ્લેટ્સમાં માધુરી દિક્ષિતનો આ લૂક ખુબ શોભી રહ્યો છે.
આ દરમિયાન માધુરી દિક્ષિતએ કોરોનાના કારણે સાવધાની રાખવા માટે મોઢા પર માસ્ક લગાવી રાખ્યુ હતુ.
ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન માધુરી દિક્ષિત દરેક લૂકમાં સુંદર લાગે છે. તેની અદાઓ અને તેની ચાર્મ પર કરોડો લોકો ફિદા છે.
વાત કરીએ એક્ટિંગની તો, માધુરી દિક્ષિતે વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘અબોધ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
માધુરી દિક્ષિતે હિન્દી સિનેમાંને કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં હમ આપકે હૈ કૌન, તેજાબ, દયાવાન, સાજન, ખલનાયક વગેરે સામેલ છે.