Megha Shukla Photo: પિંક સાડી અને ડીપનેક બ્લાઉઝમાં અભિનેત્રી મેઘા શુક્લાનો જોવા મળ્યો બોલ્ડ અવતાર
gujarati.abplive.com
Updated at:
15 May 2024 11:52 PM (IST)
1
Megha Shukla Photo: બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી મેઘા શુક્લાએ તાજેતરમાં જ પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રીની આ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ હતી.
3
બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી મેઘા શુક્લા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.
4
અભિનેત્રી મેઘા શુક્લા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
5
હવે તાજેતરમાં,અભિનેત્રી મેઘા શુક્લા ટોપલેસ થઈ છે અને સાડીમાં કિલર તસવીરો ક્લિક કરાવી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ દેખાતી હતી.
6
અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં પ્રવેશતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી.