Miesha Iyer : એક્ટ્રેસ મિશા અય્યર બિકિનીમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
26 Aug 2023 04:54 PM (IST)
1
એક્ટ્રેસ મિશા અય્યર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છેે. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં અભિનેત્રીનો હોટ બિકિની લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3
મિશાના ચાહકો પણ તેના બોલ્ડ અંદાજ પરથી નજર નથી હટાવી શકતા.
4
અભિનેત્રી બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
5
મિશા અય્યરની હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
6
આ તસવીરોમાં મિશા અય્યર ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
7
ચાહકો પણ મિશા અય્યરના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે.
8
રેડ બિકિનીમા મિશાએ ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા હતા. (તમામ તસવીરો મિશા ઈન્સ્ટાગ્રામ)