Monalisa : એક્ટ્રેસ મોનાલિસા જિમ લૂકમાં લાગે છે હોટ, તસવીરો જોઈ રહી જશો દંગ

Monalisa : એક્ટ્રેસ મોનાલિસા જિમ લૂકમાં લાગે છે હોટ, તસવીરો જોઈ રહી જશો દંગ

મોનાલિસા

1/8
ભોજપુરી સિનેમામાં પોતાના અભિનયથી લાખો ચાહકો બનાવનાર મોનાલિસા તેના જિમ લૂકને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસનો ગ્લેમરસ જિમ લૂક વાયરલ થઈ રહ્યો છે.
2/8
એક્ટ્રેસ મોનાલિસા જિમ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
એક્ટ્રેસ મોનાલિસાએ શાનદાર એક્ટિંગથી ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ બનાવ્યું છે.
4/8
મોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે. મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં છે.
5/8
એક્ટ્રેસ ફિટ રહેવા માટે દરરોજ જિમમાં પરસેવો પાડે છે. એક્ટ્રેસની ફિટનેસ ખૂબ જ શાનદાર છે.
6/8
જિમ લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી મોનાલિસા.
7/8
જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola