Neha malik: નેહા મલિકનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
24 Sep 2022 11:49 PM (IST)
1
મુંબઇઃ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.
3
નેહા બ્લૂ કલરમાં ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.
4
નેહા મલિકે બ્લૂ બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
5
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6
નેહા ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે. નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી.
7
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)