Chitrangada Singh Pics: થાઈ હાઈ ડ્રેસમાં ચિત્રાંગદા સિંહનો ગ્લેમરસ અવતાર
Chitrangada Singh Photo: બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શનિવારે ચિત્રાંગદા સિંહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે.
સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનાર ચિત્રાંગદાએ શનિવારે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.
હાલમાં ચર્ચામાં રહેલી ચિત્રાંગદા સિંહની તસવીરો અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ચિત્રાંગદા સિંહની આ લેટેસ્ટ તસવીરો જોઈને તમે જોશો કે ચિત્રાંગદા બ્લેક એન્ડ વ્હાઇટ હાઈ સ્લિટ ડ્રેસમાં તેની સુંદરતાનો પરચો આપી રહી છે.
આટલું જ નહીં, ચિત્રાંગદા સિંહનો કિલર લુક્સ આ લેટેસ્ટ તસવીરોની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે.
ચિત્રાંગદા સિંહની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
ચિત્રાંગદાની આ તસવીરોને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. (All Photos-Instagram)