Neha malik : નેહા મલિકે બ્લેક ડ્રેસમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
gujarati.abplive.com
Updated at:
01 Nov 2022 08:27 PM (IST)
1
એક્ટ્રેસ નેહા મલિક (Neha Malik)પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નેહાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે.
3
બ્લેક કલરના ડ્રેસમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
4
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
5
નેહાએ હાલમાં જ તેના જન્મદિવસની ઉજવણી દુબઈમાં કરી હતી.
6
નેહા મલિક આ તસવીરમાં તેની માતા સાથે જોવા મળી રહી છે.
7
નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે.તે પંજાબી મ્યૂઝિક આલ્બમમાં પણ જોવા મળી છે.
8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)