Pragya jaiswal: પ્રજ્ઞા જયસ્વાલ બિકિની લૂકમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
બોલીવૂડ એકટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ તેના હોટ બિકિની લૂકના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીનો હોટ બિકિની લૂક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રજ્ઞા તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રજ્ઞા સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રીય રહી છે પરંતુ હિંદી ફિલ્મોમાં તે ન્યૂકમર છે.
પ્રજ્ઞાએ કરિયરની શરૂઆત વર્ષ 2014માં તમિલ ફિલ્મ વિરતુથી કરી હતી. ફિલ્મ Degaથી તેણે તેલુગુ ડેબ્યૂ પણ કર્યું હતું.
બોલિવૂડ એક્ટર સલમાન ખાન હંમેશા નવા વર્ક અસાઇનમેન્ટ્સથી ફેન્સને સરપ્રાઇઝ કરતો રહે છે. તેની ફિલ્મ ‘અંતિમ’ હતી. આ ફિલ્મમાં પ્રજ્ઞા જયસ્વાલ જોવા મળી હતી.
પ્રજ્ઞા જયસ્વાલ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
એક્ટ્રેસે પોતાની સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે.
પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.
(તમામ તસવીરો પ્રજ્ઞા ઈન્સ્ટાગ્રામ )