Pragya Jaiswal PHOTO: સીડી પર પ્રજ્ઞા જયસ્વાલે કરાવ્યું આકર્ષક ફોટોશૂટ
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે અને કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે.
હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તે ક્યારેક બેસીને તો ક્યારેક ઊભા રહીને પોઝ આપી રહી હતી.
પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે.
પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી સિમલામાં વેકેશન માણી રહી છે.
12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
(ALL PHOTOS INSTAGRAM)