રાય લક્ષ્મીની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
મુંબઈ: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. રાય લક્ષ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. અભિનેત્રીનો બિકિની અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં જોઈ શકાય છે કે રાય લક્ષ્મી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. રાય લક્ષ્મીની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસે બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં રાય લક્ષ્મી પોતાનું બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રાયલક્ષ્મીની આ તસવીરો જોઈ ફેન્સ પણ ચોંકી ગયા અને અનેક પ્રકારની કૉમેન્ટ કરવા લાગ્યા હતા.
એક્ટ્રેસ રાય લક્ષ્મીએ મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો.
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)