Radhika seth: રાધિકા શેઠનો બ્લેક લૂક વાયરલ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
Radhika seth: રાધિકા શેઠનો બ્લેક લૂક વાયરલ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
રાધિકા શેઠ
1/9
બોલીવૂડ અભિનેત્રી રાધિકા સેઠ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે.
2/9
બ્લેક લૂકમાં રાધિકા સેઠ કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3/9
ચાહકો પણ રાધિકા સેઠના આ ગ્લેમરસ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
4/9
રાધિકા સેઠનો આ ગ્લેમરસ અંદાજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
5/9
બોલીવૂડ એક્ટ્રેસ રાધિકા સેઠ તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
6/9
રાધિકા સેઠના ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજના વખાણ કરતા થાકતા નથી.
7/9
રાધિકા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. શાનદાર એક્ટિંગના કારણે જાણીતી બની છે.
8/9
બ્લેક લૂકમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
9/9
(તમામ તસવીરો રાધિકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Mar 2024 10:35 PM (IST)