ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પ્રેમી જેકી સાથે માલદીવમાં માણી રહી છે વેકેશન, જુઓ તસવીરો

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પ્રેમી જેકી સાથે માલદીવમાં માણી રહી છે વેકેશન, જુઓ તસવીરો

abp asmita Updated at: 27 Feb 2022 04:48 PM (IST)
1

મુંબઇ : એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પ્રેમી જેકી ભગનાની સાથે માલદીવમાં રજા માણી રહી છે. રકુલે માલદીવની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

રકુલે ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે, આ તસવીરમાં રફુલ પ્રીત સિંહ ખૂબ જ સુંદર લાગી રહી છે. રકુલે પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે. તે સમુદ્ર કિનારે એક પોઇન્ટ પર ઉભા રહીને પોઝ આપી રહી છે.

3

સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું કે ' હું સમુદ્ર પાસે ઉધાર લીધેલા રંગોમાં સ્વપ્ન નિહાળું છું. અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોએ આ તસવીરને લાઇક કરી છે. રફુલ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે થોડા દિવસ પહેલા જ તાજમહાલ જોવા પણ પહોંચી હતી.

4

તાજેતરમાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની માલદીવ ગયા હતા. તેઓએ ગયા વર્ષે રકુલના 31માં જન્મદિવસ પર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના સંબંધોની જાણ કરી હતી. બંને ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

5

તાજેતરમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે થોડા સમયથી જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. અગાઉ અભિનેત્રીએ કહ્યું હતું કે તે સિંગલ છે. રકુલ પ્રીતે ખુલાસો કર્યો કે જેકી અને તેણીમાં ખૂબ જ સમાનતા છે તેઓ કામને સમાન રીતે પ્રાથમિકતા આપે છે.

6

રકુલ પ્રીત સિંહ પાસે સાત જેટલી મોટા બજેટની ફિલ્મો છે. તે 'એટેક'માં જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડિસ સાથે કામ કરશે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'થેંક ગોડ', આયુષ્માન ખુરાના સાથે 'ડૉક્ટર જી', અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે 'રનવે 34', અક્ષય કુમાર સાથે 'મિશન સિન્ડ્રેલા' અને સુમીત વ્યાસ સાથે 'છત્રીવાલી' માં જોવા મળશે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.