Rakul Preet Singh Photo: સિમ્પલ લુકમાં રકુલ પ્રિત સિંહે લૂંટી મહેફીલ, જુઓ તસવીરો
Rakul Preet Singh Photo: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે, તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ કૂલ એન્ડ બૉલ્ડ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસના લૂક પર ફેન્સ ફિદા છે. બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે.
રકુલ પ્રીત સિંહ પોતાના ગ્લેમરm લૂકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ખુબજ સુંદર અંદાજમાં દેખાઇ રહી છે.
સિમ્પલ ડ્રેસ પહેરીને રકુલ પ્રીત સિંહ કેર વર્તાવતી દેખાઇ રહી છે.
ચાહકો પણ તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
રકુલ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
રકુલ પ્રીત સિંહ છેલ્લે ફિલ્મ 'છત્રીવાલી'માં જોવા મળી હતી.