Sakshi Malik PHOTO: સાક્ષી મલિકે શોર્ટ ડ્રેસમાં શેર કરી તસવીરો, ઈન્ટરનેટનો પારો થયો હાઈ
Sakshi Malik PHOTO: અભિનેત્રી સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ અભિનેત્રી સાક્ષીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ બોલ્ડ પોસ્ટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
અભિનેત્રી સાક્ષી મલિક પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને પોતાની તરફ આકર્ષવામાં કોઈ કસર છોડતી નથી.
અભિનેત્રીના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ગ્લેમરસ લુકની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રી દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોથી તાપમાનનો પારો વધારતી રહે છે.
સાક્ષી મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ડેનિમ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું છે, જેમાં તેનો ક્લાસી લુક જોવા મળે છે.
હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.(All Photo Instagram)