Sakshi Malik Photo: સાક્ષી મલિકે પોતાના ઘરે ગણપતિ બાપાની કરી પધરામણી,પીળી સાડીમાં અપ્સરા લાગી અભિનેત્રી
Sakshi Malik Photo: આ દિવસોમાં સમગ્ર મુંબઈમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સના ઘરે બાપાની પધરામણી કરવામાં આવી છે. હવે તેમાં અભિનેત્રી સાક્ષી મલિક પણ પાછળ નથી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી સાક્ષી મલિક પોતાના ઘરે ગણપતિ બાપાની પધરામણી કરી હતી.
આ દરમિયાન અભિનેત્રી પીળી સાડીમાં જોવા મળી હતી.
આ તસવીરોમાં સાક્ષી મલિક ભારતીય પોષાકમાં જોવા મળી રહી છે અને બાપાને બે હાથ જોડી પ્રાર્થના કરી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
સાક્ષી મલિક ન માત્ર એક સારી અભિનેત્રી અને ડાન્સર છે પરંતુ તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે.
સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.
પીળી સાડીમાં કોઈ અપ્સરા લાગી રહી છે સાક્ષી મલિક