Sanjeeda Shaikh Photo: આ અભિનેત્રીએ જંગલમાં બ્રાલેસ આઉટફીટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ
gujarati.abplive.com
Updated at:
13 Jan 2024 09:48 PM (IST)
1
Sanjeeda Shaikh Photo: ટીવી સિરિયલની અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જંગલ સફારીની મજા લેતી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ટીવી સિરિયલની અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં જ જંગલ સફારીની મજા માણી હતી.
3
આ દરમિયાન અભિનેત્રી સંજીદા શેખે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
4
જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો.
5
આ તસવીરોમાં અભિનેત્રી બ્રાલેસ ફ્રન્ટ રિવીલિંગ ડ્રેસમાં હસતી જોવા મળી હતી.
6
સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી.