shama sikander :શમા સિકન્દરનો હોટ બિકિની અંદાજ જોઈ ચાહકો પણ દંગ, વાયરલ થઈ તસવીરો
ટીવી એક્ટ્રેસ શમા સિકંદર હંમેશા તેના બોલ્ડ અને હોટ ફિગરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચમાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં અભિનેત્રી તેના બિકીની લુકથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. શમા સિકંદર એટલી હોટ છે કે તેની દરેક પોસ્ટ પર ચાહકો દિવાના બની જાય છે.
અભિનેત્રીની લેટેસ્ટ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. બિકિનીમાં શમાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
અભિનેત્રી શમા સિકંદર તેના દરેક લુકથી લાઈમલાઈટમાં રહે છે. ક્યારેક વેસ્ટર્ન તો ક્યારેક એથનિક દરેક અંદાજમાં અભિનેત્રી હોટ લાગે છે.
શમા સિકંદરની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. આ તસવીરોમાં બિકીની પહેરેલી અભિનેત્રી શમા સિકંદરે ઈન્ટરનેટ પર આગ લાગાવી દીધી છે.
શમા સિકંદર દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.
અભિનેત્રી શમા સિકંદર પોતાની ફિટનેસથી બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓને પણ પછાડી દે છે.
તેની તાજેતરની પોસ્ટમાં, શમા સિકંદર કેમેરાની સામે તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ સેક્સી પોઝ આપી રહી છે.