shama sikander: શમા સિકન્દરે વ્હાઈટ ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Shama Sikander Bold Photos: ટીવી અભિનેત્રી શમા સિકંદરે ફરી એકવાર તેના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તેની સેક્સી સ્ટાઈલ ઈન્ટરનેટ પર ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમાએ સફેદ શોર્ટ ડ્રેસ પહેરીને ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ તેના દિવાના બની ગયા છે.
શમા સિકંદરે આ તસવીરોમાં સફેદ કલરનો બોડી હગિંગ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
અભિનેત્રીએ સામાન્ય મેકઅપ કરી પોતાના લૂકને ખૂબ જ શાનદાર બનાવ્યો છે.
શમા સિકંદરે આ તસવીરોમાં મેચિંગ લોંગ ગ્લોવ્ઝ પહેર્યા છે. આ રિવીલિંગ ડ્રેસમાં તે અદભૂત લાગી રહી છે.
જણાવી દઈએ કે શમા સિકંદર 41 વર્ષની છે. તેણે આજે પણ પોતાની જાતને ખૂબ જ ફિટ રાખી છે.
અભિનેત્રી શમા સિકંદર તેના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
શમા સિકંદરનો દરરોજ નવો લુક જોવા મળી રહ્યો છે.