Sharvari Wagh: બિકિનીમાં શરવરી વાઘનો હોટ અંદાજ વાયરલ, તસવીરો જોઈ દંગ રહી જશો
એક્ટ્રેસ શરવરી વાઘ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં એક્ટ્રેસ થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ અહીંથી ચાહકો માટે શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં શરવરી વાઘ બિકિનીમાં જોવા મળી રહી છે. શરવરીનો બિકિની લૂક જોઈ ચાહકો દંગ રહી ગયા છે.
એક્ટ્રેસ યલ્લો બિકિનીમાં ફી ફી આઈસલેન્ડ ખાતે એન્જોય કરતી જોવા મળે છે.
શરવરી વાઘની તસવીરોએ ચાહકોને દિવાના બનાવ્યા છે.
મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલી શરવરી વાઘ જાણીતી એક્ટ્રેસ છે. શરવરી વાઘે 16 વર્ષની નાની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
બાદમાં એક્ટ્રેસ ઘણી ટેલિવિઝન જાહેરાતોમાં જોવા મળી હતી.
શરવરીએ 'પ્યાર કા પંચનામા 2', 'બાજીરાવ મસ્તાની' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.