Shraddha Das Photo: એક્ટ્રેસ શ્રદ્ધા દાસે ફરી કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
gujarati.abplive.com
Updated at:
15 Feb 2024 11:06 PM (IST)
1
Shraddha Das Photo: અભિનેત્રી શ્રદ્ધા દાસ અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શ્રદ્ધાની તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.
3
શ્રદ્ધા દાસનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4
અભિનેત્રીનો કાતિલ લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે. ચાહકો તેની તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
5
શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે. શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
6
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.