Tamannaah Bhatia Photo: બ્લેક એથનિક ગાઉનમાં અપ્સરા લાગી તમન્ના ભાટિયા
Tamannaah Bhatia: તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાનું નામ ટોપ અભિનેત્રીમાં આવી ગયું છે.
તમન્ના ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો દ્વારા મોટી કમાણી કરે છે.
તમન્ના પાસે 'મોબાઈલ પ્રીમિયર લીગ', 'સેલકોન મોબાઈલ્સ', 'ફેન્ટા', 'ચંદ્રિકા આયુર્વેદિક સોપ' સહિત અન્ય ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો છે. 4
બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની ફરી એકવાર ગ્લેમરસ તસવીરો વાયરલ થઇ રહી છે
તમન્ના ભાટિયાનો બ્લેક લૂક જોઈને ફેન્સ તેના લૂકની પ્રશંસા કરી રહ્યા છે
એવા પણ અહેવાલ છે કે તમન્ના વિજય વર્માને ડેટ કરી રહી છે.
તમન્ના ભાટિયા પોતાના અભિનય સિવાય લોકોને પોતાની સુંદરતાના દીવાના બનાવે છે.