જ્યારે રેડ સાડી પહેરી, છવાઇ ગઇ આ અભિનેત્રીઓ, બિલકુલ અલગ જોવા મળ્યો અંદાજ, જુઓ તસવીરો
કોઇ ઇવેન્ટ હોય કે બોલિવૂડ (Bollywood)માં કોઇના લગ્ન, રેખા મોટા ભાગ રેડ બનારસી સેલામાં જોવા મળે છે. બનારસી સેલું અને તેમાં લાલરંગ હોય પછી તો શું કહેવું. રેખા આ લૂકમાં કોઇ દુલ્હનની કમ ખૂબસૂરત નથી દેખાતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ જ્યારે જ્યારે રેડ સાડી કેરી કરી છે. તેનું ખૂબસૂરતમાં નિખાર આવી જાય છે. તે ખૂબ જ યુનિક અને ડિઝાઇન સાડી કેરી કરે છે. આમ પણ શિલ્પાને સાડી પહેરવનો શોખ છે. તેથી તે ખાસ અવસરમાં સાડી પહેરાવનું નથી ચૂકતી.
મેરેજ એનિવર્સરી પર જ્યારે દીપિકા પાદુકોણે લાલ સાડી કેરી કરી હતી. આ સમયે તેમનું આ લૂક ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તે નવી નવેલી દુલ્હન જેવી દેખાતી હતી.
વિદેશી ગર્લ કેટરિના કૈફ હવે સંપૂર્ણ રીતે હિન્દુસ્તાનના રંગમાં રંગાઇ ગઇ છે. તે જ્યારે સાડી કેરી કરે છે તો છવાઇ જાય છે. તેમની સાડીમાં બહુ ઓછી તસવીરો છે પરંતુ જ્યારે તે સાડી કેરી કરે છે ત્યારે તેના લૂક પરથી નજર હટતી નથી.
કૃતિ સેનન વધુ મોર્ડન લૂકમાં જ જોવા મળે છે, જો કે તે જ્યારે સાડીમાં જોવા મળી તો તેમની ખૂબસૂરતી લાજવાબ હોય છે. ખાસ તો એ જ્યારે રેડ સાડી કેરી કરે છે. તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
જાહન્વી કપૂર જ્યારે સાડી પહેરે છે. તો જાન્હવી કપૂર તેની મા શ્રીદેવીના યાદ અપાવી દે છે. તેમના સાડીના લૂકમાં તેમની મા શ્રીદેવીની ઝલક જોવા મળે છે.