સ્ક્રીન પર ફિમેઇલ કો-સ્ટારને કિસ કરી સનસની મચાવી ચૂકી છે એક્ટ્રેસિસ
OTTના સમયગાળામા એક્ટર્સ પોતાની બોલ્ડ અંદાજના કારણે પણ ચર્ચામાં રહેવા લાગ્યા છે. તાજેતરમાં રીલિઝ થયેલી સીરિઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી પોતાની કો-સ્ટાર શેફાલી શાહને કિસ કરતી જોવા મળે છે. બંન્નેના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઇ રહી છે. કૃતિ કુલ્હાડી અગાઉ અનેક એક્ટ્રેસ ઓનસ્ક્રીન કિન કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેબ સીરિઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી પોતાની કો-સ્ટાર શેફાલી શાહને કિસ કરતી જોવા મળે છે
વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં ટીવીની એક્ટ્રેસ નિયા શર્માએ પોતાની ફિમેઇલ કોસ્ટારને કિસ કરી હતી.
રાગિની એમએમએસ-2માં સની લિયોનીએ પોતાની કો-સ્ટાર સંધ્યા મૃદુલને ઓનસ્ક્રીન કિસ કરી હતી.
કલ્કિ કોચલિને ફિલ્મ માર્ગરીટા વિધ અ સ્ટ્રોમાં કો-સ્ટાર સાથે કિસિંગ સીન આપી હતી.
એક્ટ્રેસ અમૃતા અરોરા અને ઇશા કોપિકરની ફિલ્મ ગર્લફ્રેન્ડમાં સેક્યુઅલ રોમેન્ટિક સીન્સે ચર્ચા જગાવી હતી.