Cannes Film Festival 2022: રેડ કાર્પેટ પર વ્હાઈટ સાડીમાં અદિતીનો કિલ્લર અંદાજ
gujarati.abplive.com
Updated at:
21 May 2022 04:46 PM (IST)
1
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ભારતીય હસ્તીઓ પહોંચી છે. આજે અદિતી રાવ હૈદરીએ પોતાની શરુઆત કરતા કાર્યવાહીમાં સામેલ થઈ હતી. આ દરમિયાન અદિતીએ સબ્યસાચીની સાડી આભુષણ પર પસંદગી ઉતારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પોતાની તસવીર શેર કરતા અદિતીએ લખ્યું, મારી અમ્માને ગર્વ થશે. મારી પસંદગીમાં સાદગી અને પરંપરા.
3
આ પહેલા દીપિકા પાદુકોણે પણ સબ્યસાચીની સાડી કાન્સમાં પહેરી હતી.
4
આ લૂકમાં અદિતી બહુ સુંદર લાગી રહી છે. લોકો તેની તસવીર પર મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.
5
કાન્સમાં દીપિકાથી લઈને ઐશ્વર્યા રાય સુધીની અનેક હસ્તીઓ હાજર છે
6
અદિતી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે(All Photos-Intagram)