Alaya Furniturewala Photo: બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં અલાયા એફનો ગોર્જિયસ અંદાજ
અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં, અભિનેત્રી અલાયા એફએ ખૂબ જ બોલ્ડ અને બ્લેક ડ્રેસ પહેરેલી તેની નવીનતમ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
જેમાં લોકો અભિનેત્રીને જોઈને ઉગ્ર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા. અભિનેત્રીની આ તસવીરોએ લોકોને ઉર્ફી જાવેદની યાદ અપાવી દીધી.
અભિનેત્રી અલાયા એફએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
સ્ટાર કિડ અલાયા ફર્નિચરવાલાએ 2020માં અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જો કે ફિલ્મ મોટા પડદા પર વધુ કમાણી કરવામાં નિષ્ફળ રહી, પરંતુ આ ફિલ્મમાં અલયાના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા.