Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચને રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, 'જલસા'ની બહાર આવી માન્યો આભાર
gujarati.abplive.com
Updated at:
11 Oct 2023 09:48 AM (IST)
![Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચને રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, 'જલસા'ની બહાર આવી માન્યો આભાર Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચને રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, 'જલસા'ની બહાર આવી માન્યો આભાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/11/4efdd2f969559e8b1c92e99f32ded48ecd8f5.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
Amitabh Bachchan Birthday: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે તેમનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચને મોડી રાત્રે ચાહકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચને રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, 'જલસા'ની બહાર આવી માન્યો આભાર Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચને રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, 'જલસા'ની બહાર આવી માન્યો આભાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/11/3fb5ed13afe8714a7e5d13ee506003ddffcf6.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
અમિતાભ બચ્ચન રાત્રે પોતાના ઘર જલસામાંથી બહાર આવ્યા હતા. જ્યાં તેમણે ફેન્સ અને મીડિયાનો આભાર માન્યો હતો
![Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચને રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, 'જલસા'ની બહાર આવી માન્યો આભાર Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચને રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, 'જલસા'ની બહાર આવી માન્યો આભાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/11/f99687dd719c4e8bc6a39e946c3d9ef702bfe.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
જલસાની બહારથી અમિતાભ બચ્ચનની તસવીરો વાયરલ થઈ રહી છે. બિગ બીની આ સ્ટાઈલ તેના ચાહકોને હંમેશા પસંદ આવે છે.
4
દર વખતની જેમ આ વખતે પણ અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને મળવા માટે ખુલ્લા પગે બહાર આવ્યા હતા.
5
બિગ બી કૌન બનેગા કરોડપતિ 15 હોસ્ટ કરતા જોવા મળે છે. જ્યાં તેણે સ્પર્ધકો સાથે ખૂબ જ મસ્તી કરે છે.
6
ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં કૃતિ સેનન અને ટાઇગર શ્રોફ સાથે ગણપથમાં જોવા મળશે.
7
અમિતાભ બચ્ચન