Ananya Pandey Pics: બંટી સજદેહના જન્મદિવસની પાર્ટીમાં સ્ટનિંગ લૂકમાં જોવા મળી અનન્યા પાંડે, સિમ્પલ લૂકે ચાહકોને બનાવ્યા દિવાના
Ananya Pandey Pics: સીમા સજદેહના ભાઈ અને કોર્નરસ્ટોન સીઈઓ બંટી સજદેહના જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. અનન્યા પાંડે પણ અહીં પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી અનન્યા પાંડે બંટી સજદેહના જન્મદિવસની પાર્ટીમાં ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી.
અનન્યા પાંડેનો લૂક ખૂબ જ આકર્ષક હતો. તેના લૂક પરથી ચાહકો નજર નહોતા હટાવી શકતા. આ દરમિયાન તેણે કેમેરા સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા.
પાર્ટીમાં અનન્યા પાંડે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. આ દરમિયાન અનન્યા પાંડે બોડી-હગિંગ ડ્રેસ અને સ્લીક વાળમાં જોવા મળી હતી.
અનન્યા પાંડેનો આ સિમ્પલ પાર્ટી લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
અનન્યા પાંડે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અનન્યા પાંડેની આ તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને તેના ફેન્સ તેના સિમ્પલ લુકના દીવાના બની રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનન્યા પાંડેની કારકિર્દીની પાંચમી ફિલ્મ 'લાઈગર' તાજેતરમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મ કંઈ સારું કરી શકી નથી. તેણે દેશભરમાં ફિલ્મનું પ્રમોશન કર્યું પરંતુ દર્શકોનું દિલ જીતી શકી નહીં.
અનન્યા પાંડે હાલમાં જ ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ના શૂટિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. 'ડ્રીમ ગર્લ 2' સિવાય 'ખો ગયે હમ કહાં' અનન્યા પાંડેની આગામી ફિલ્મ છે. અભિનેત્રી આ ફિલ્મો માટે સખત મહેનત કરી રહી છે.