Anupamaની સંસ્કારી વહુ કિંજલે પૂલમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો
gujarati.abplive.com
Updated at:
03 Aug 2023 11:00 PM (IST)
![Anupamaની સંસ્કારી વહુ કિંજલે પૂલમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો Anupamaની સંસ્કારી વહુ કિંજલે પૂલમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/cf93395bdc679efc4d7f89a9372d8de224926.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
Nidhi Shah Photos: ટીવી સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Anupamaની સંસ્કારી વહુ કિંજલે પૂલમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો Anupamaની સંસ્કારી વહુ કિંજલે પૂલમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/9dc2536a1c8d7137a87b5257feb8a85958bf4.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
નિધિ શાહે પૂલ અંદરથી તેની સિઝલિંગ તસવીરો શેર કરી છે.
![Anupamaની સંસ્કારી વહુ કિંજલે પૂલમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો Anupamaની સંસ્કારી વહુ કિંજલે પૂલમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/0b0c13af61e394b1427cc8998670ed54449b6.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે. શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
4
નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
5
નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
6
વાસ્તવમાં લેટેસ્ટ ફોટોઝમાં નિધિ શાહની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. નિધિ શાહે દુબઈથી પોતાની તસવીરો શેર કરી છે.
7
નિધિ શાહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે.
8
નિધિ શાહની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.