Canadian PM Divorce: કેનેડિયન PM જસ્ટિન ટૂડો પત્નીથી થયા અલગ, જાણો કોણ છે સોફી ગ્રેગોઇરે, તસવીરોમાં જુઓ......
Canadian PM Divorce: કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટૂડો પોતાની પત્ની સોફી ગ્રેગોઇરેની સાથે લગ્નના 18 વર્ષ બાદ અલગ થઇ રહ્યાં છે. આ વાતની જાણકારી તે બન્નેએ સોશ્યલ મીડિયા પર આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App51 વર્ષા ટૂડો અને 48 વર્ષની સોફી ગ્રેગોઇરે ટૂડોના લગ્ન મે, 2005માં થયા હતા, આ બન્નેના કુલ 3 બાળકો છે. 14 વર્ષના એલા-ગ્રેસ, 15 વર્ષના જેવિયર અને તેનો સૌથી નાનો દીકરો હેડ્રિયન 9 વર્ષનો છે.
સોફી ગ્રેગોઇરેએ વર્ષ 2015માં ન્યૂયોર્ક પૉસ્ટ તરફથી દુનિયાની સૌથી હૉટ ફર્સ્ટ લેડી ગણાવવામાં આવી હતી.
સોફી ગ્રેગોઇરેએ મેકગિલ યૂનિવર્સિટી અને યૂનિવર્સિટી ડી મૉન્ટ્રિયલમાંથી પોતાનો અભ્યાસ પુરો કર્યો છે.
સોફી ગ્રેગોઇરેને ટૂડોની નારાવીદી રાજનીતિને આકાર આપવાનો શ્રેય આપવામાં આવે છે.
સોફી ગ્રેગોઇરેએ ટીવી ન્યૂઝકાસ્ટર તરીકે નોકરી કરી છે, જેનું કામ સેલિબ્રિટી સમાચાર અને ઘટનાઓને કવર કરવાની હતી.
એક રિપોર્ટ અનુસાર, સોફી ગ્રેગોઇરેને બે ભાષાઓ આવડે છે, આમાં અંગ્રેજી અને ફ્રેન્ચ સામેલ છે.
એ પણ કહેવામા આવે છે કે, સોફી ગ્રેગોઇરે જસ્ટિન ટૂડોને બાળપણથી ઓળખતા હતા, કેમકે તે તેના દિવંગત ભાઇ મિશેલની બેચમેટ હતી.
સોફી ગ્રેગોઇરેના પેન્ગૂઇન રેન્ડમ હાઉસ કેનેડાની સાથે બે બુકના પ્રમૉશનને લઇને ડીલ પણ થઇ છે. આમાંથી એક બુક 2024 અને બીજા વર્ષ 2025માં પ્રકાશિત થશે.