Anushka Sharma: બોડીકોન ડ્રેસમાં અનુષ્કા શર્માએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મોની સાથે સાથે પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્માની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ દરમિયાન અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે ઇવેન્ટમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. અનુષ્કા શર્મા આ નવી તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં અનુષ્કા શર્મા એકદમ અલગ ડ્રેસમાં જોવા મળી રહી છે. અનુષ્કા શર્માની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
આ તસવીરોમાં અનુષ્કા શર્મા બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
એક્ટ્રેસે કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા હતા. અનુષ્કા શર્માનો આ કાતિલ અંદાજ વાયરલ થયો છે.
અનુષ્કા શર્માની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અનુષ્કા શર્માની આ તસવીરો તેમના ફેન્સનું દિલ જીતી રહી છે.
તસવીરમાં અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીનો હાથ પકડેલી જોવા મળી રહી છે. અનુષ્કા શર્માની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)