Summer Drink: ગરમીમાં શેરડીનું જ્યુસ છે અતિગુણકારી, સેવનથી થાય છે આ અદભૂત ફાયદા
gujarati.abplive.com
Updated at:
24 Mar 2023 02:07 PM (IST)
1
ગરમીમાં લોકો સામાન્ય રીતે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરે છે. શેરડીનું જ્યુસ તેમાં ખાસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગરમીમાં શેરડીનું જ્યુસ પીવાના અનેક ફાયદા થાય છે. ડિહાઇડ્રેશનથી બચાવવાની સાથે અનેક ફાયદા થાય છે.
3
હેપાટોપ્રોટેક્વિ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ઇમ્યુનિટિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
4
શેરડીનું જ્યુસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે લિવરને ડ઼િટોક્સીફાઇ કરવામાં સહાયક છે.જે સ્કિન માટે પણ ખૂબ જ ગુણકારી છે.
5
શેરડીના જ્યુસમાં કાર્બોહાઇડ્રેઇટ છે. જે આપને ઉર્જાવાન રાખે છે.
6
શેરડીના રસથી ફ્રી રેડિકલ્સની અસર ઓછી થાય છે. તે ખતરનાક યુવી કિરણોથી પણ બચાવે છે. જ્યુસ પીવાથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરની શક્યતા ખૂબ જ ઓછી થઇ જાય છે.