પેરિસમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે Anushka Sharma
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. ત્યારથી તે ફિલ્મોથી દૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કા ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ ઘણીવાર તે પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે
એક્ટ્રેસ હંમેશા તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દરમિયાન અભિનેત્રીની કેટલીક વધુ તસવીરો સામે આવી છે.
અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં જોવા મળે છે કે તે આ દિવસોમાં પેરિસમાં એન્જોય કરી રહી છે.
તેણે જે તસવીરો શેર કરી છે તેમાં તે સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે અને ભોજનની મજા માણી રહી છે
આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'જ્યારે પેરિસમાં હોય, ત્યારે ખૂબ croissants ખાઓ'. Coroussants એક ફ્રેન્ચ પેસ્ટ્રી છે.
અનુષ્કા શર્માના ફરી એકવાર ફિલ્મોમાં પરત ફરવા માટે તૈયાર છે.
તેની આગામી ફિલ્મ ' Chakda Xpress' છે જેમાં તે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે.