Giorgia Andriani Pics: અરબાઝની 'ગર્લફ્રેન્ડ' Giorgia Andrianiની ગ્લેમરસ તસવીરો વાયરલ
ફેમસ મોડલ Giorgia Andrianiની હજુ સુધી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી છતાં તે ખૂબ ચર્ચામાં રહે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGiorgia Andrianiની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના અદભૂત અને ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે
Giorgia Andrianiની લાંબા સમયથી બોલિવૂડમાં કરિયર બનાવવાની કોશિશ કરી રહી છે પરંતુ અત્યાર સુધી તેના હાથમાં એક પણ ફિલ્મ આવી નથી.
તેણે શ્રેયસ તલપડે સાથે 'વેલકમ ટુ બજરંગપુર'માં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ ચાલી નહોતી.
Giorgia Andriani અરબાઝ ખાન સાથેના તેના સંબંધોના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે.
Giorgia Andriani અને અરબાઝ ઘણી ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે મીડિયા સાથે વાત કરી નથી.
Giorgia Andriani બિકીનીમાં પણ તેના ફોટા શેર કરતી રહે છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)