Mirzapur Actress: રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ છે મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયાની બહેન Dimpy Pandit, તસવીરોમાં જુઓ અદા..........
Mirzapur Dimpy Pandit Photos: મિર્ઝાપુર (Mizapur) ઓટીટીની દુનિયામાં સૌથી લોકપ્રિય વેબ સીરીઝમાની એક છે, વળી, આની સાથે જ આના તમામ પાત્રો પણ ખુબ લોકપ્રિયા થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાંથી એક છે ગુડ્ડુ ભૈયાની (Guddu Bhaiya) બહેન ડિમ્પી પંડિત, જેનો રૉલ એક્ટ્રેસ હર્ષિતા ગૌરે પ્લે કર્યો હતો, આ પાત્ર દ્વારા હર્ષિતા ગૌર ખુબ ફેમસ થઇ ગઇ હતી.
આમ તો મિર્ઝાપુરમાં હર્ષિતા ગૌર એકદમ સિમ્પલ લૂકમાં દેખાઇ હતી, પરંતુ રિયલ લાઇફમાં તો આ બિલકુલ અલગ છે.
ખરેખરમાં, હર્ષિતા ગૌર અસલ જિંદગીમાં ખુબ એટ્રેક્ટિવ અને ગ્લેમરસ છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તેના હુસ્નનો ઝલવો બિખેરતી રહે છે.
હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની એકથી એક ચઢિયાતી સેક્સી લુક વાળી તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેનો બૉલ્ડ લૂક જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ પર તેને 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જે તેના આ અંદાજ પર ફિદા છે. જુઓ તેની તસવીરો.
ખરેખરમાં આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ ગ્લેમર લૂક જોવા મળી રહ્યો છે, આને જોઇને કોઇ નહીં કહે કે આ મિર્ઝાપુરની ડિમ્પી જ છે.
ઉલ્લેખનીય છે કે, મિર્ઝાપુર ઉપરાંત હર્ષિતા ગૌરએ ‘સદ્દા હક’ (Sadda Haq) ડ્રામા દ્વારા પણ ખુબ લોકપ્રિયતા હાંસલ કરી હતી, આમાં આ સંયુક્તાના લીડ રૉલમાં દેખાઇ હતી.