Arbaaz Khan Gf Pics: એરપોર્ટ પર ડૉગ સાથે જોવા મળી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ
gujarati.abplive.com
Updated at:
31 Jul 2022 12:48 PM (IST)
1
અરબાઝ ખાન મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ વિદેશી મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. હવે અભિનેત્રીનો એરપોર્ટ લુક સામે આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મલાઈકા અરોરાના પૂર્વ પતિ અરબાઝ ખાન લાંબા સમયથી જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો છે.
3
જ્યોર્જિયાનો એરપોર્ટ લૂક સામે આવ્યો છે જેમાં તે પાલતુ ડૉગી સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
4
બ્લેક હોલ્ટર નેક ક્રોપ ટોપ અને ટ્રાઉઝરમાં જ્યોર્જિયા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
5
તે મિકા સિંહના મ્યુઝિક વીડિયો ‘રૂપ તેરા મસ્તાના’માં જોવા મળી ચૂકી છે
6
આ સિવાય તેણે શ્રેયસ તલપડે સાથે 'વેલકમ ટુ બજરંગપુર'માં કામ કર્યું હતું, પરંતુ હાલમાં આ ફિલ્મને પડતી મુકવામાં આવી છે