Avneet Kaur Photo: ઓલ બ્લેક સિઝલિંગ આઉટફિટમાં અવનીત કૌરએ લૂંટી મહેફીલ
Avneet Kaur Photo: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અવનીત કૌને તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીરોમાં તેણે બ્લેક કલરનો સિઝલિંગ આઉટફિટ પહેર્યો છે, ગ્લોઈંગ મેકઅપ સાથે તેના વાળ છૂટા કર્યા છે અને કેમેરા સામે સેક્સી પોઝ આપી રહી છે.
અભિનેત્રીની સેક્સી તસવીરો જોઈને યુઝર્સ ઘાયલ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે.
અવનીત દરરોજ તેનું ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. ફરી એકવાર અવનીતનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
તે દરરોજ તેની નવી તસવીરો અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.