Avneet Kaur PHOTO: અવનીત કૌરે કેમેરા સામે બતાવ્યો કિલર લુક,તસવીરો પરથી નજર નહીં હટે
હાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અવનીત કૌને તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીની ગ્લેમરસ તસવીરો જોઈને યુઝર્સ ઘાયલ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે. આજે તેણે મોટા પડદા સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે.
અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે.અવનીત દરરોજ તેનું ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. ફરી એકવાર અવનીતનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ કેમેરાની સામે તેના લુકને ફ્લોન્ટ કરતી વખતે એક કિલર પોઝ આપ્યો છે.
અભિનેત્રીએ સીરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.