'ફિલ્મફેર 2024'ની રેડ કાર્પેટ પર B-Townએ બિખેર્યો જોરદાર જલવો, રેડ સાડીમાં કરિના કપૂર ખાને લૂંટી મહેફિલ
Filmfare Awards 2024: રવિવારે ગુજરાતમાં 69માં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન બી-ટાઉનના સેલેબ્સે રેડ કાર્પેટ પર પોતાનો જાદુ અને જલવો બન્ને બિખેર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ફિલ્મફેર એવોર્ડ્સ 2024'માં બોલિવૂડની બેબો કરીના કપૂર ખાનનો દબદબો રહ્યો. રેડ કલરની સાડીમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.
આલિયા ભટ્ટ ઓફ વ્હાઈટ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
સારા અલી ખાને તેના બ્લેક હાઈ સ્લિટ સિક્વન્સ ગાઉનમાં રેડ કાર્પેટને ચકિત કરી દીધું હતું.
'એનિમલ' સ્ટાર તૃપ્તિ ડિમરી પણ અદભૂત દેખાતી હતી.
વિક્રાંત મેસી પણ સૂટ અને બૂટમાં અદ્ભુત લાગતો હતો.
એશા ગુપ્તાએ બનારસી સાડીમાં બધાને દિવાના બનાવી દીધા. અભિનેત્રી ખરેખર સુંદર લાગી રહી હતી.
'12મી ફેલ' અભિનેત્રી મેધા શંકર પણ રેડ કલરની સાડીમાં અદભૂત દેખાતી હતી.
જ્યારે રણબીર કપૂર ઓલ ડાર્સ બ્લૂ કલરના સૂટ અને બોમાં એકદમ હેન્ડસમ લાગતો હતો.