રેડ કાર્પેટ પર ઉતરી આ બ્યૂટી ઈન્ફ્લુએન્સર, તેમની સુંદરતામાં આગળ હિરોઈનો પણ ટૂંકી પડે
gujarati.abplive.com
Updated at:
22 May 2022 04:22 PM (IST)
1
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર તેમનો જલવો બતાવી રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ બધાની વચ્ચે બ્યૂટી ઈન્ફ્લુએન્સર તારિણી પેશાવરિયા પણ ખુબ ચર્ચામાં રહી છે.
3
તારિણીને કોસ્મોપોલિટન બ્યુટી ઈન્ફ્લુએન્સર ઓફ ધ યર 2022 એવોર્ડ મળ્યો છે
4
રફ્ફલ ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર ઉતરી તારિણી
5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તારિણીએ ક્લોથ બ્રાન્ડ અંબિકા લાલનું લાઈટ રંગનું રફલ ગાઉન પહેર્યું હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
6
તેણે ગાઉન સાથે લાઈટ વેટ ઇયરિંગ્સ પહેર્યા હતા. તેણે મિનિમલ મેકઅપ અને સિમ્પલ હેરસ્ટાઈલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો(All Photos-Intagram)