પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે અનિતા ભાભી, પિંક બિકિનીમાં શેર કરી તસવીરો

Saumya Tandon holiday pictures: ભાભીજી ઘર પર હૈની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન આ દિવસોમાં મોરેશિયસમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
થોડા સમય પહેલા તેણે પિંક બિકીનીમાં તેની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે બીચ પર બેસેલી જોવા મળી રહી છે.

આ વેકેશનમાં તેની માતા પણ તેની સાથે ગઈ છે. સૌમ્યાએ તેની માતા સાથેની એક તસવીર પણ શેર કરી છે, જેમાં બંને બીચ પર જોવા મળે છે.
સૌમ્યા છેલ્લા ત્રણ દિવસથી તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર વેકેશનના ફોટા અને વીડિયો શેર કરી રહી છે.
આ તસવીરમાં સૌમ્યા પીચ રંગની શોર્ટ્સ, બ્રાલેટ પહેરેલી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે સૌમ્યા 38 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ જોઈને તમે તેની ઉંમરનો અંદાજો લગાવી શકશો નહીં.
સૌમ્યાએ ડિસેમ્બર 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2019માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો.