ભોજપુરી એક્ટ્રેસ અનારા ગુપ્તાની ગ્લેમરસ સ્ટાઇલ જોઇને તમે પણ થઇ જશો દિવાના
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ અનારા ગુપ્તા ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. અનારાના ચાહકોની યાદી પણ ઘણી લાંબી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનારા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ માટે અવારનવાર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
અનારા દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
આ ફોટામાં અનારા સ્વેગ ક્રોપ ટોપ અને શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે.
અનારા ગુપ્તાએ અત્યાર સુધી ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
અનારા ગુપ્તાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં આવતા અગાઉ મિસ જમ્મુનું ટાઇટલ જીત્યું હતું. ખાસ વાત એ છે કે તે સમયે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનારા ગુપ્તા ટૂંક સમયમાં ભોજપુરી ફિલ્મ 'અતીત-એક પ્રેમ કહાની'માં જોવા મળશે.
ભોજપુરી ફિલ્મ 'અતિત-એક પ્રેમ કહાની'માં અનારા ભોજપુરી અભિનેતા રિતેશ પાંડે સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
All Photo Credit: Instagram