Monalisa PHOTO: મોનોકિની પહેરી પુલમાં પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી મોનાલિસા
Monalisa And Vikrant Photos: મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં વિક્રાંત સિંહ રાજપૂત અને મોનાલિસા રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.
બિગ બોસમાં જોવા મળેલી એક્ટ્રેસ મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા મોનોકિની પહેરેલી જોવા મળી હતી.
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.
ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાની દરેક અદાથી લોકોને દિવાના બનાવે છે.
મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.