Monalisa Saree Look: ડીપ નેક બ્લાઉઝમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી મોનાલિસા
Monalisa Saree Look: સુંદર અભિનેત્રી મોનાલિસાએ ભોજપુરી ફિલ્મો સિવાય હિન્દી ટીવી શોમાં પણ પોતાના અભિનયના કામણ પાથર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના કિલર પર્ફોર્મન્સથી લોકોના દિલને ઘાયલ કરતી રહે છે. હાલમાં જ મોનાલિસાનો સાડીમાં બોલ્ડ લુક જોવા મળ્યો હતો. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં, મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હંમેશા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ તેણે પોતાનો ગ્લેમરસ અવતાર ચાહકો સાથે શેર કર્યો છે.
આ તસવીરોમાં મોનાલિસા ડીપ નેક બ્લાઉઝ સાથે પીળી સાડી પહેરેલી જોવા મળે છે.
વાસ્તવમાં, અભિનેત્રી દરેક લુકમાં આકર્ષક લાગે છે. પરંતુ સાડી તેની સુંદરતામાં વધુ વધારો કરે છે.
મોનાલિસાએ લાઇટ મેકઅપ અને સ્ટ્રેટ હેર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. (All Photos-Instagram)