Namrata Malla PHOTO: ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર
gujarati.abplive.com
Updated at:
03 Jan 2025 02:15 PM (IST)
1
નમ્રતા ખૂબ જ બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
image 2
3
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા વ્હાઈટ બિકની પહેરેલી જોવા મળી રહી છે.
4
નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
5
ભોજપુરી અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે કેટલીક તસવીરો કરી છે, જેમાં તે જબરદસ્ત પોઝ આપતી જોવા મળી રહી છે.
6
અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે. નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે.