Namrata Malla PHOTO: ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી બતાવી કાતિલ અદાઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2024 01:02 PM (IST)
1
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
3
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
4
નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
5
અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.
6
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે.
7
(All Photo Instagram)