Monalisa Photos: ટ્રાન્સપરન્ટ સાડીમાં મોનાલિસાનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Monalisa Saree Photos: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આ દિવસોમાં નાના પડદા પર રાજ કરી રહી છે. આ સાથે જ તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે. હાલમાં જ તેની કેટલીક હોટ તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસોમાં મોનાલિસા એકતા કપૂરના શો 'બેકાબૂ'માં કામ કરી રહી છે. જ્યાંથી અભિનેત્રી દરરોજ પોતાની નવી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
તાજેતરમાં તેણે બ્લુ નેટ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરોમાં મોનાલિસાએ સ્ટ્રીપ બ્લાઉઝ સાથે રોયલ બ્લુ કલરની ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી છે.
અભિનેત્રીએ કર્લી વાળ, સ્મોકી આઇ અને મોટી ઇયરિંગ્સ સાથે તેના લૂકને શાનદાર બનાવ્યો છે. જે તેના દેખાવને ખૂબ જ સુંદર બનાવે છે.
દરેક તસવીરમાં મોનાલિસાના કિલર એક્સપ્રેશન જોવા મળી રહ્યા છે. જે ચાહકોના હોશ ઉડાવી રહ્યા છે.
મોનાલિસાને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. આ જ કારણ છે કે તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)