બીચ પર ખુલ્લા વાળ, ઓછા મેકઅપમાં બૉડી ટૉન્ડ કરીને ભોજપુરી એક્ટ્રેસે મચાવ્યો તહેલકો, તસવીરો વાયરલ
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા પોતાની કાતિલ અદાથી લોકોને દિવાના બનાવી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસની બિકીની લૂક વાળી તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની બૉલ્ડ અને ગ્લેમરસ ઇમેજ માટે જાણીતી શ્વેતા શર્માનો આ અંદાજ ભાગ્યેજ કોઇએ પહેલા જોયો હશે.
ગજબ કરહૈયામાં દેખાયેલી રિતેશ પાંડે અને શ્વેતા શર્માની જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી. મ્યૂઝિક વીડિયોમાં આ બન્નેની કેમેસ્ટ્રીના લોકો દિવાના થઇ રહ્યાં છે.
આવામાં શ્વેતા શર્માને હોળી પર આ રંગીલા અંદાજમાં જોઇને ફેન્સ દંગ રહી ગયા છે. શ્વેતા શર્માના આ બિકીની લૂક પર લાખો લોકો લટ્ટૂ થઇ રહ્યાં છે.
શ્વેતા શર્માએ પોતાની તસવીરો શેર કરી, ત્યારથી આ તસવીરો પર લાખો લોકો લાઇક્સ અને શેર-કૉમેન્ટ આપી રહ્યાં છે.
દરિયા કિનારે લહેરોની વચ્ચે એક્ટ્રેસ શ્વેતા શર્મા પોતાની સેક્સી અને ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરી રહી છે. તે આ તસવીરો દ્વારા ભોજપુરીની કેટલીય ટૉપ હસીનાઓને ટક્કર આપી રહી છે.
ખુલ્લા વાળ, ઓછો મેકએપ અને સાથે પોતાની ટૉન્ડ બૉડને ફ્લૉન્ટ કરતી એક્ટ્રેસ એકદમ સુંદર દેખાઇ રહી છે.
શ્વેતા શર્માની આ મદહોશ કરનારી અદાઓ પર ફેન્સ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યાં છે.