એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે રેડ બિકિનીમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

એક્ટ્રેસ ભૂમિ પેડનેકર

1/5
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે. હાલમાં અભિનેત્રી તેની રેડ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/5
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. ન્યૂડ ફોટોશૂટ પણ ભૂમિ પેડનેકર કરાવી ચૂકી છે.
3/5
હાલમાં ભૂમિએ રેડ કલરની બિકિનીમાં તસવીરો શેર કરી તહેલકો મચાવી દિધો છે. આ તસવીરોમાં ભૂમિ ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેના હોટ અંદાજને પસંદ કરી રહ્યા છે.
4/5
હોટ તસવીરોને લઈ ભૂમિ સતત ચર્ચામાં છે. ભૂમિની બિકિની તસવીરો પણ વાયરલ થઈ હતી.
5/5
(તમામ તસવીરો ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola