Bigg Boss OTT 2: કોણ છે Palak Purswani ? રૂબિના દિલૈકના એક્સ-બોયફ્રેન્ડ સાથે રહ્યા છે સંબંધો
આ દિવસોમાં બિગ બોસ ઓટીટી 2ના સ્પર્ધકોને લઈને ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. સલમાન ખાનના આ શોમાં સ્પર્ધક તરીકે પલક પુરસવાનીનું નામ પણ ચર્ચાઇ રહ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનના આગામી રિયાલિટી વેબ શોમાં અભિનેત્રી પલક જોવા મળે તેવી શક્યતા છે.
પલક ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ની સિઝન 9માં જોવા મળી હતી.
પલક અવિનાશ સચદેવાને ડેટ કરી ચૂકી છે. અવિનાશ સચદેવા રૂબીના દિલૈકનો એક્સ બોયફ્રેન્ડ છે.
ડાન્સ સિવાય અભિનેત્રી એક મોડલ અને ફેશન ડિઝાઈનર પણ છે.
પલકએ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ શોમાં પણ કામ કર્યું છે. સાથે જ તે ‘બડી દેવરાની’ શોમાં પણ જોવા મળી હતી
હવે પલક પણ 17 જૂનથી શરૂ થતા બિગ બોસ OTT 2માં જોવા મળશે. આ વખતે આ શોને સલમાન ખાન હોસ્ટ કરશે.
આ સિવાય પલક શો ‘બડે ભૈયા કી દુલ્હનિયા’માં પણ જોવા મળી હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.