Actress Pool Look: બિપાશા બસુ થી જાન્હવી કપૂર સુધી, જ્યારે બિકીની પહેરીને આ હસિનાઓ પુલમાં ઉતરી....
બોલિવૂડ અભિનેત્રીઓ પોતાના દરેક લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઘણી વખત તેઓ દરિયા કિનારે અથવા તો સ્વિમિંગ પુલમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતે છે, તો તે પોતાના ગ્લેમરથી ચાહકોને મનાવી લે છે. કામમાંથી ફ્રી સમય મળતાં જ અભિનેત્રીઓ ક્યારેક દરિયા કિનારે તો ક્યારેક સ્વિમિંગ પૂલમાં આરામ ફરમાવતી જોવા મળતી હોય છે.
જાન્હવી કપૂર પીળા રંગની ફ્લોરલ બિકીનીમાં પાણીમાં આગ લગાવતી જોવા મળે છે. તેની કિલર સ્ટાઇલથી ચાહકો પણ દંગ રહી ગયા હતા.
અભિનેત્રી બિપાશા બાસુ પણ તેના લુકને લઈને ફેન્સના દિલ ઘાયલ કરવા માટે જાણીતી છે. બધાએ બિપાશાને તેના પતિ કરણ સાથે પૂલમાં રોમાંસ કરતી જોઈ છે.
પૂજા હેગડે, જે તેના સિઝલિંગ લુક માટે જાણીતી છે, તે પણ પીળી મોનોકિની પહેરીને પૂલમાં તેના લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
તસવીરમાં પ્રિયંકા ચોપરા સ્વિમિંગ પૂલમાં સૂતી અને પોઝ આપતી જોવા મળે છે. પાણીમાં આરામ કરતી વખતે તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર પૂલમાં આરામ કરતી વખતે કરાવેલા ગ્લેમરસ ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી હતી.
અભિનેત્રી એશા ગુપ્તા પૂલમાં આરામ કરવાની કોઈ તક છોડતી નથી. પોતાની વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને તે ઘણીવાર પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.